
Read Time:54 Second
કિડની અવર નેશ કાર્યક્રમ યોજાયો…….. અમદાવાદ :(વસંત મહેતા દ્વારા ) શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટ અને શ્રી મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ સેટેલાઈટ અમદાવાદ દ્વારા રીનલ ઇન્ડિયાના સહયોગથી મેનેજિંગ ટ્રસ્ટીશ્રી વીરુભાઈ અલગોતરના પાવન સાનિધ્યમાં કિડની અવરનેસ કાર્યક્રમ યોજેલ લોકોમાં કિડની સંબંધીત રોગો અંગે જાગૃતિ ફેલાવવાના ઉદેશથી આ કિડની અવરનેસ કાર્યક્રમ કરવામાં આવેલ જેમાં 500 ઉપરાંત મહિલાઓ જોડાયેલ પધારેલ દરેક મહિલાઓના વિનામૂલ્ય ડાયાબિટીસ અને બીપી ટેસ્ટ ચેકકપ કરવામાં આવેલ
About Post Author
Dr Rajesh
Motivation,Media, Spiritual, Leadership, Social service, Marketing, Strategy maker, Business etc
Worldwide Views: 21