નવા ફંડ્સ જિયોફાઇનાન્સની એપ તથા અગ્રણી ડિજિટલ ફાઇનાન્સ પ્લેટફોર્મ્સ દ્વારા ઉપલબ્ધ થશે
મુંબઈ, 05 ઓગસ્ટ, 2025 – જિયો ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિમિટેડ (જેએફએસએલ) અને બ્લેકરૉક* વચ્ચે 50:50ના સંયુક્ત સાહસ જિયોબ્લેકરૉક એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે (જિયોબ્લેકરૉક એસેટ મેનેજમેન્ટ) ન્યૂ ફંડ ઓફરિંગ (એનએફઓ) દ્વારા પાંચ ઇન્ડેક્સ ફંડ્સનો તેનો પહેલો સંપુટ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ એનએફઓ મંગળવાર, 5 ઓગસ્ટ, 2025ના રોજ શરૂ થશે અને મંગળવાર, 12 ઓગસ્ટ, 2025ના રોજ બંધ થશે.
ભારતીય રોકાણકારોને ડાયવર્સિફિકેશન, ખર્ચ કાર્યક્ષમતા, વિશ્વસનીયતા, પારદર્શકતા અને ડિજિટલી રીતે સશક્ત ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન્સ પૂરા પાડવાના કંપનીના મિશનમાં આ એક મહત્વની ક્ષણ છે.
જિયોબ્લેકરૉક એસેટ મેનેજમેન્ટના એમડી અને સીઈઓ સિડ સ્વામીનાથને જણાવ્યું હતું કે જિયોબ્લેકરૉકનો ઉદ્દેશ્ય વિવિધ પ્રકારના રોકાણકારોને તેમની રોકાણની સફરના તમામ તબક્કે સેવાઓ પૂરી પાડવાનો છે. આ એનએફઓ ઇન્ડેક્સ ઇન્વેસ્ટિંગના અનેક લાભોની એક્સેસ મેળવવા માટે અમારી ડિજિટલ-ફર્સ્ટ અને ડેટા સંચાલિત ગ્રાહક દરખાસ્તનો અનુભવ કરવા માટે ભારતના લોકોને આમંત્રણ છે. આ રીતે તેઓ ઇન્ડેક્સ ફંડ્સના અગ્રણી પ્રોવાઇડર તરીકે બ્લેકરૉકના અનેક દાયકાના અનુભવનો લાભ લઈ શકે છે. ભારતમાં રોકાણની એક્સેસને સાચા અર્થમાં સુલભ બનાવવા માટે અમે શરૂઆત કરી રહેલાઓથી માંડીને અનુભવી રોકાણકાર સુધીના તમામ પ્રકારના રોકાણકારોને લક્ષ્યમાં રાખીને જ્ઞાનસભર કન્ટેન્ટ સાથે શ્રેણીબદ્ધ શૈક્ષણિક પહેલ પણ લોન્ચ કરી રહ્યા છીએ.
ઓફર કરાનારા નવા ફંડ્સની વિગતો નીચે મુજબ છેઃ
ફંડનું નામ
ફંડ શું ઓફર કરશે
જિયોબ્લેકરૉક નિફ્ટી 50 ઇન્ડેક્સ ફંડ
ફ્રી ફ્લોટ માર્કેટ કેપિટલાઇઝેશન દ્વારા ભારતની 50 સૌથી મોટી અને સૌથી વધુ ટ્રેડ થતી કંપનીઓમાં એક્સપોઝર
જિયોબ્લેકરૉક નિફ્ટી નેક્સ્ટ 50 ઇન્ડેક્સ ફંડ
આગામી પ્રવાહની લાર્જ કેપ લીડર્સ કંપનીઓમાં રોકાણ કરે છે
જિયોબ્લેકરૉક નિફ્ટી મીડકેપ 150 ઇન્ડેક્સ ફંડ
ભારતની મધ્યમ કદની કંપનીઓના વિકાસમાં રોકાણ કરે છે
જિયોબ્લેકરૉક નિફ્ટી સ્મોલકેપ 250 ઇન્ડેક્સ ફંડ
ઉભરતી સ્મોલ-કેપ ઇનોવેટર્સમાં તકો ઝડપે છે
જિયોબ્લેકરૉક નિફ્ટી 8-13 યર ગવર્મેન્ટ સિક્યોરિટીઝ ઇન્ડેક્સ ફંડ
લાંબા ગાળાના સરકારી બોન્ડ્સ દ્વારા પોર્ટફોલિયોમાં સ્થિરતા ઉમેરે છે
આ ફંડ્સ સારી રીતે સંતુલિત પોર્ટફોલિયો બનાવવા માંગતા પહેલી વખતના રોકાણકારો તથા પોતાના હાલના પોર્ટફોલિયોને વધારવા માંગતા અનુભવી રોકાણકારો, બંને માટે સરળ, કિફાયતી ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન્સ પૂરા પાડે છે.
અગ્રણી ડિજિટલ પ્લેટફોર્મ્સ થકી દેશવ્યાપી એક્સેસ
જિયોબ્લેકરૉકના ઇન્ડેક્સ ફંડ્સ હવે ચાલી રહેલા એનએફઓ દરમિયાન જિયોફાઇનાન્સ એપ પર રોકાણ માટે તૈયાર અને હવે લાઇવ છે. આ ફંડ્સ Groww, Zerodha, PayTm Money, INDmoney, Dhan, Kuvera તથા અન્ય સેબી રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ (આરઆઈએ) સહિત ભારતના અગ્રણી ડિજિટલ ફાઇનાન્સ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ રહેશે. આ વિસ્તૃત હાજરી રોકાણકારોને બહોળા પ્રમાણમાં પસંદગી અને પહોંચ સાથે સશક્ત બનાવે છે.
જિયોબ્લેકરૉક એએમસીએ પાંચ ઇન્ડેક્સ ફંડ્સ માટે એનએફઓ લોન્ચ કર્યા, ભારતીય રોકાણકારો માટે વિશિષ્ટ રોકાણ વિકલ્પોનો પોર્ટફોલિયો વિસ્તાર્યો