
તમને ગુજરાતી ભાષા માટે પ્રેમ છે ?
સારું અને સાચું ગુજરાતી શીખવાની ઇચ્છા છે ?
તો જોડાવ “માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન”ના વોટ્સએપ જૂથમાં. “માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન” માતૃભાષા – ગુજરાતીનું ગૌરવ વધારવા પ્રતિબદ્ધ સ્વૈચ્છિક સંગઠન છે.
એનાં ત્રણ લક્ષ્ય છે :
(૧) માતૃભાષા સજ્જતા
(૨) માતૃભાષા સંવર્ધન
(૩) માતૃભાષા સંરક્ષણ
ગુજરાતીપ્રેમીઓને ગુજરાતી ભાષામાં સતત પ્રવાહિત રાખવા માટે આ જૂથમાં રોજ ૪ – ૫ પોસ્ટ મૂકવામાં આવે છે, જેમાં ગુજરાતી ગીતો, વાર્તાઓ, જોડકણાં, ઉખાણાં, ગઝલો, કવિતાઓ, લેખો વગેરેનો સમાવેશ થાય છે.
શું તમે આ જૂથમાં જોડાવા ઇચ્છો છો ?
તો…આ સાથે મૂકેલી લિંક દ્વારા જૂથમાં જોડાઈ શકશો.
પણ યાદ રાખો,
- આ જૂથમાં માત્ર ગુજરાતી લિપિનો અને ભાષાનો જ ઉપયોગ કરવાનો છે.
- ભાષાશુદ્ધિનો આગ્રહ રાખવાનો છે.
- શુભેચ્છાઓ જેવું કંઈ આમાં મૂકવાનું નથી.
જે જોડાય તે એક બે મહિના સુધી જૂથમાં કંઈ જ ન લખે, પણ રોજની પોસ્ટ બરાબર વાંચે અને સમજે.
આભાર.
હર્ષદ પ્ર. શાહ
ઉપાધ્યક્ષ
માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન
સંપર્ક : ૯૯૭૯૮૪૧૬૫૦
બારડોલી
https://chat.whatsapp.com/DqMo1tsLF4cB0gA47asSBs?mode=ac_t