ફેશન ફેક્ટરીનો બ્રાન્ડેડ એક્સચેન્જ ફેસ્ટિવલ આવી ગયો છે!

Worldwide Views: 22
0 0
Spread the love

Read Time:3 Minute, 31 Second

યાદી

ફેશન ફેક્ટરીનો બ્રાન્ડેડ એક્સચેન્જ ફેસ્ટિવલ આવી ગયો છે!

·         તમારી અનબ્રાન્ડેડ ફેશનને બદલી નાંખો ટોચની બ્રાન્ડ્સ વડે — ફક્ત ફેશન ફેક્ટરીમાં

·         જૂના સાથે બહાર નિકળોઅને બ્રાન્ડ્સ સાથે અંદર આવો: એક્સચેન્જ સાથે મોટી બચત કરો!

મુંબઈ, 1લી જુલાઈ 2025: મોટા ડિસ્કાઉન્ટ પર મોટી બ્રાન્ડ્સ માટે જાણીતી રિલાયન્સ રિટેલનું લોકપ્રિય ફેશન ડેસ્ટિનેશન ફેશન ફેક્ટરીતમને તેના અનબ્રાન્ડેડ ટુ બ્રાન્ડેડ એક્સચેન્જ ફેસ્ટિવલનો મહત્તમ લાભ લેવા આમંત્રણ આપે છે — જે હવે 20મી જુલાઈ 2025 સુધી તમામ સ્ટોર્સ પર લાઇવ છે.

આ અનોખો ઉત્સવ ગ્રાહકોને તેમના ક્લોઝેટ સાફ કરીને તેમની સ્ટાઈલને અપગ્રેડ કરવાનું સર્વોત્તમ કારણ આપે છે. ફક્ત તમારા જૂના, અનબ્રાન્ડેડ કપડાં લઈને ફેશન ફેક્ટરી સ્ટોરમાં જાઓ અને અદભુત કિંમતે સ્ટાઇલિશ બ્રાન્ડેડ ફેશન સાથે બહાર નીકળો.

તમારા જૂના ડેનિમ, શર્ટ, ટી-શર્ટ અથવા કિડ્સવેર લાવો. તેના બદલામાં, તમને ઇન્સ્ટન્ટ એક્સચેન્જ કૂપન મળશે – ડેનિમ માટે ₹400 સુધી, શર્ટ માટે ₹250 સુધી, ટી-શર્ટ માટે ₹150 સુધી અને બાળકોના વસ્ત્રો માટે ₹100 સુધી – ઉપરાંત તમારી નવી બ્રાન્ડેડ ખરીદી પર 50% સુધીની છૂટ તો ખરી જ.

રોજિંદી જીવનજરૂરી ચીજવસ્તુઓથી માંડીને વોર્ડરોબ અપગ્રેડ સુધી, લીલી કૂપરજોન પ્લેયર્સરેમન્ડપાર્ક એવન્યુકેનોપીટર ઇંગ્લેન્ડએલન સોલીવેન હસેન અને લુઇ ફિલિપી જેવી અગ્રણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સમાંથી પસંદ કરો.

ભલે તમે તમારા કામ વખતના વસ્ત્રોને તાજા કરવા માંગતા હોવ કે પછી ટ્રેન્ડી વીકએન્ડ સ્ટાઇલ શોધી રહ્યા હોવ, અથવા તમારા બાળકોના આઉટફીટને અપગ્રેડ કરવા માંગતા હોવ – હવે સમય આવી ગયો છે જૂનાથી બોલ્ડમાં સ્વિચ ઓવર થવાનો.

તો આગળ વધો, ફેશન ફેક્ટરીમાં તમારા જૂના મનપસંદ કપડાં લાવો અને નવા શોધો – જ્યાં ફેશનનો વર્ષના દરેક દિવસે મૂલ્ય સાથે સમન્વય સધાય છે.

About Fashion Factory:

Fashion Factory is India’s leading chain of fashion discount stores; a Reliance retail format that promises a revolutionary shopping experience with exciting deals. It has something for every fashion taste, from trendy western wear to elegant Indian looks, from the perfect accessory to the best footwear to shop EVERYTHING, at one stop that to on discounts.

Best Brands | 20-70% OFF discounts | 365 days

Dr Rajesh

About Post Author

Dr Rajesh

Motivation,Media, Spiritual, Leadership, Social service, Marketing, Strategy maker, Business etc
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love
  • Dr Rajesh

    Dr Rajesh

    Motivation,Media, Spiritual, Leadership, Social service, Marketing, Strategy maker, Business etc

    Related Posts

    મુંબઈ સહિત ભારતભરમાં 15 ઓગસ્ટ ની ઉજવણી:ગૌરાંગ નાયક, દેવેન વકીલ, ડૉ રાજેશ ભોજક સહિત સમાજના વિવિધ અગ્રણીઓ આ ઉજવણીમાં દેશભક્તિના રંગે રંગાયા

    Spread the love

    Spread the love          મુંબઈ સહિત ભારતભરમાં 15 ઓગસ્ટ ની ઉજવણી:ગૌરાંગ નાયક, દેવેન વકીલ, રાજેશ ભોજક સહિત સમાજ ના વિવિધ અગ્રણીઓ આ ઉજવણી માં દેશભક્તિના રંગે રંગાયા.નાયક ભોજક વ્યાસ સમાજ પણ વર્ષોથી…

    Spread the love

    15ਅਗਸਤ2025 ਨੂੰ ਭਾਰਤੀ ਸੁਤੰਤਰਤਾ ਦਿਵਸ ਪੁਲਿਸ ਲਾਈਨ ਸੰਗਰੂਰ ਵਿਖੇ ਬਹੁਤ ਹੀ ਪ੍ਰਭਾਵਸ਼ਾਲੀ ਢੰਗ ਨਾਲ ਮਨਾਇਆ ਗਿਆ।

    Spread the love

    Spread the love          15ਅਗਸਤ2025 ਨੂੰ ਭਾਰਤੀ ਸੁਤੰਤਰਤਾ ਦਿਵਸ ਪੁਲਿਸ ਲਾਈਨ ਸੰਗਰੂਰ ਵਿਖੇ ਬਹੁਤ ਹੀ ਪ੍ਰਭਾਵਸ਼ਾਲੀ ਢੰਗ ਨਾਲ ਮਨਾਇਆ ਗਿਆ। ਮਾਨਯੋਗ ਕੈਬਨਿਟ ਮੰਤਰੀ ਪੰਜਾਬ ਸ੍ਰੀ ਸੰਜੀਵ ਅਰੋੜਾ ਵੱਲੋ ਤਿਰੰਗਾ ਲਹਿਰਾਉਣ ਦੀ ਰਸਮ…

    Spread the love

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    મુંબઈ સહિત ભારતભરમાં 15 ઓગસ્ટ ની ઉજવણી:ગૌરાંગ નાયક, દેવેન વકીલ, ડૉ રાજેશ ભોજક સહિત સમાજના વિવિધ અગ્રણીઓ આ ઉજવણીમાં દેશભક્તિના રંગે રંગાયા

    મુંબઈ  સહિત ભારતભરમાં 15 ઓગસ્ટ ની ઉજવણી:ગૌરાંગ નાયક, દેવેન વકીલ, ડૉ રાજેશ ભોજક સહિત સમાજના વિવિધ અગ્રણીઓ આ ઉજવણીમાં દેશભક્તિના રંગે રંગાયા

    15ਅਗਸਤ2025 ਨੂੰ ਭਾਰਤੀ ਸੁਤੰਤਰਤਾ ਦਿਵਸ ਪੁਲਿਸ ਲਾਈਨ ਸੰਗਰੂਰ ਵਿਖੇ ਬਹੁਤ ਹੀ ਪ੍ਰਭਾਵਸ਼ਾਲੀ ਢੰਗ ਨਾਲ ਮਨਾਇਆ ਗਿਆ।

    15ਅਗਸਤ2025 ਨੂੰ ਭਾਰਤੀ ਸੁਤੰਤਰਤਾ ਦਿਵਸ ਪੁਲਿਸ ਲਾਈਨ ਸੰਗਰੂਰ ਵਿਖੇ ਬਹੁਤ ਹੀ ਪ੍ਰਭਾਵਸ਼ਾਲੀ ਢੰਗ ਨਾਲ ਮਨਾਇਆ ਗਿਆ।

    કૃષ્ણ પરમ આનંદ છે: ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર કહે છે…દરેક આનંદની શોધમાં ઈશ્વર જ સર્વસ્વ છે..

    કૃષ્ણ પરમ આનંદ છે: ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર કહે છે…દરેક આનંદની શોધમાં ઈશ્વર જ સર્વસ્વ છે..

    Full Paisa Vasool Sale at SMART Bazaar – Big Savings for Every Corner of Your Home

    Full Paisa Vasool Sale at SMART Bazaar – Big Savings for Every Corner of Your Home

    रक्तदान महाअभियान में किया जाएगा एक लाख यूनिट रक्तदान:१७ अगस्त को ब्रह्माकुमारी संस्था बनाएगी विश्व रिकॉर्ड

    रक्तदान महाअभियान में किया जाएगा एक लाख यूनिट रक्तदान:१७ अगस्त को ब्रह्माकुमारी संस्था बनाएगी विश्व रिकॉर्ड

    तिरंगा यात्रा से देशभक्ति तथा नशमुक्ति से देश का विकास-एसडीएम:ब्रह्माकुमारीज से निकली तिरंगा यात्रा और नशामुक्ति साईकिल रैली

    तिरंगा यात्रा से देशभक्ति तथा नशमुक्ति से देश का विकास-एसडीएम:ब्रह्माकुमारीज से निकली तिरंगा यात्रा और नशामुक्ति साईकिल रैली