
Read Time:41 Second
મહેસાણામાં રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકની અનોખી સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી
રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકના “ સેવાલય ” દ્વારા સિનિયર કાર્યકર્તા, પત્રકારો તથા શહેરના અગ્રણીઓના ઘરે જઈ રાષ્ટ્રધ્વજ, ખેસ, કાપડની થેલી અને મીઠાઈ આપીને સન્માન કરવામાં આવ્યું. પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અંતર્ગત ખાસ કાપડની થેલીઓ ભેટ આપવામાં આવી.
આ પહેલથી મહેસાણામાં રાષ્ટ્રભક્તિ અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ પ્રસરી ગયો.
About Post Author
Dr Rajesh
Motivation,Media, Spiritual, Leadership, Social service, Marketing, Strategy maker, Business etc
Worldwide Views: 4