
Read Time:51 Second
જન્મજાત દિવ્યાંગ દીકરીની દવાનો તમામ ખર્ચ ઉપાડ્યો
રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકે માનવતા મહેકાવી
જન્મજાત દિવ્યાંગ દીકરીની દવાનો તમામ ખર્ચ ઉપાડ્યો
સેવાલય સાચા અર્થમાં બન્યું સેવાનું માધ્યમ
જિલ નિકુલભાઈ રાવળ નામની દિવ્યાંગ દિકરીના પિતાએ સેવાલય ખાતે આવી સાઈકલની માંગણી કરી હતી
દીકરીની તકલીફ અને વ્યથા જાણ્યા બાદ સાઇકલ તો અપાવી સાથે સાથે મયંકભાઈ નાયકે દીકરીની સારવારનો તમામ ખર્ચ ઉપાડી લીધો
સેવામાં સદા અગ્રેસર મયંકભાઈ નાયકના માનવતાવાદી અભિગમને દીકરીના પિતાએ બિરદાવ્યો
About Post Author
Dr Rajesh
Motivation,Media, Spiritual, Leadership, Social service, Marketing, Strategy maker, Business etc
Worldwide Views: 22