🔱જય સિદ્ધનાથ મહાદેવ દાદા 🔱
ત્રાગાળા મોટું પંચ
જુનો મહાજનવાડો, તરગાળાવાડ, કાલુપુર, અમદાવાદ
દર વર્ષની જેમ આ વર્ષે પણ પંચના લહાણદારોના દીકરા દીકરીઓને દાતાશ્રીઓ તરફથી 12 નંગ ચોપડા,૬ નંગ નોટો, ૧ પેકેટ બોલપેન, ૧ પેકેટ પેન્સિલ નું તથા મીલટન કંપની ની વોટર બેગ આપવાનું નક્કી કરેલ છે.
દાતાશ્રીઓના નામ
1 તૃપ્તિબેન નિખાલસ કુમાર નાયક (ઓસ્ટ્રેલિયા )
- કસ્તુરભાઈ શાંતિલાલ ઇરાણીયા
- સમીર જયેશભાઈ સુરજા (ઓસ્ટ્રેલિયા)
- દીપ જયેશભાઈ સુરજા
- મધુબેન જનકભાઈ ડાંગરૂચિયા
- હેતલબેન પરીમલકુમાર આચાર્ય
- ધીરજભાઈ ડાહ્યાલાલ કોઠીયા
- ઇન્દ્રવદનકુમાર ભગવાનદાસ કડીવાળ
- ગીતાબેન જશવંતલાલ સૈજા
- ધર્મેન્દ્રભાઈ કનૈયાલાલ એન્દ્રોડીયા
- બિપીનભાઈ લાભશઁકરભાઈ ઓન્ગણજવાળા
11 હર્ષદભાઈ રણછોડભાઈ રાંચેડીયા
12 સ્વ પ્રવીણભાઈ જોઈતારામ લાકરોડીયા
13 અમરભાઈ હસમુખભાઈ ચરાડિયા
આમ જે કોઈ વ્યક્તિને દાતા બનવાની ઈચ્છા હોય તો તે જયેશભાઈ નાયક મો.9687900816 તથા કસ્તુરભાઈ નાયક મો.8485929410 નો સંપર્ક કરવો.
💐🌹💐🌹💐🌹💐🌹💐